ગુજરાતમાં દારૂ મોકલનાર રાજસ્થાન ઉદેપુરના બુટલેગર મુકેશ ડાંગી સામે ઓર્ગેનાઈઝડ ક્રાઈમની કલમ હેઠળ અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવતી સ્ટેટ મોનિટરિંગ સેલ
ગુજરાતમાં દારૂના ધંધાથી બુટલેગરો માટે નવા કાયદાની કલમ 111 મુજબ કાયદાનો ગાળિયો કસાયો હવે બુટલેગરોને પણ ગેંગસ્ટરોની જેમ…