સોમનાથમાં શ્રાવણના શુભારંભ સાથે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, પોણો લાખ લોકોએ દર્શન કર્યા
ભગવાન ભોળાનાથની કૃપા પામવા સર્વોત્તમ માસ શ્રાવણનો આજે સર્વોત્તમ દિવસ સોમવારથી પ્રારંભ થતા સૌરાષ્ટ્રના શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ…