દેવકા ગામે નોબેલ વર્લ્ડ સ્કુલની હોસ્ટેલમાંથી કોઇને કહ્યા વગર જતા રહેલ વિદ્યાર્થીને ગણતરીના કલાકોમાં શોધીને પરીવાર સાથે મિલન કરાવતી ડુંગર પોલીસ
ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમારનાઓએ રેન્જના જીલ્લાઓમા શરીર સબંધી તેમજ મીલકત સબંધી આરોપીઓને શોધવા તેમજ નાસતા ફરતા આરોપી…