“માપમાં રહે ભાઈ તું કઈ કડીનો ધણી નથી”…., પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે રાકેશ પટેલ નામના ભાજપના કાર્યકર્તાને ધમકાવ્યો
કડી નગરપાલિકાની ચૂંટણીમાં ટીકિટને લઈને વિવાદ વકર્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીના કાર્યકતાને ધમકી આપતો ઓડિયો…