તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ગુનાઓના કબજે કરેલ રોકડા રૂપિયા તથા ફોરવીલ તથા મોટરસાયકલ તથા મોબાઇલ તેના મૂળ માલિકને પરત કરતી કેરાળા જીઆઇડીસી પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથોલીયા સાહેબ અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓના સતત…