Breaking
Thu. Dec 12th, 2024

Gujaratpolice

આણંદની સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ કૉલેજ ખાતે યોજાયો સાયબર ક્રાઇમ જાગૃતતા પોગ્રામ

શ્રી જે આર મોથલીયા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જી.જી.જસાણી પોલીસ અધિક્ષક આણંદ નાઓની અધ્યક્ષતામાં યોજાયો સાયબર…

કાર્યવાહી: જલુંદ ગામ પાસેથી પેથાપુર પોલીસે વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પડયા

લોક અધિકાર ગુરુવાર 27, જુલાઈ વિદેશી દારૂની ૧૦૫૯ બોટલો જપ્ત કરી. ગાંધીનગર તાલુકાના જલુંદ ગામ હોડકા પાસે રોડ…

અમદાવાદનો બીજેપી નેતા લાખોના દારૂ સાથે ઝડપાયો; સાથે રહેલા એક ASIની પણ થઇ ધરપકડ

ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા હોવાનો જીવતો જાગતો પુરાવો મળ્યો છે. ભાજપના જ નેતા દારૂના…

ગાંધીનગર : પીપળજગામના પાટિયા પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો

ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમે 6.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બેને વોન્ટેડ જાહેર કર્યા લોક અધિકાર સમાચાર, ગાંધીનગર ગાંધીનગર…

હવે તો હદ થઇ.. નકલી સાબુ ફેક્ટરી ઝડપાઇ, વિવિધ બ્રાંડના 1800 નકલી સાબુ અમેઝોન પર વેચ્યા

ભાવનગર ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે અને શંકાસ્પદ કોસ્મેટીકના 4 નમૂના…

AHTU ક્રાઈમ બ્રાંચ Ahmedabad શહેરની નવી પહેલ! ભીક્ષાવૃત્તી કરતા ત્રણ બાળકોને રેક્સ્યુ કર્યા

અમદાવાદ શહેરમાં અત્યારે ઘણાં એવા બાળકો છે, જેઓ રસ્તા પર ભીખ માંગતા જોવા મળે છે. આખરે તેમની શું…

કાગળ પર 90 પ્રોજેક્ટ દર્શાવી કરોડોનું કૌંભાડ…10ની ધરપકડ

વસારી જિલ્લાના બીલીમોરા ના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનું મસમોટુ કૌંભાડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે…

મુલાસણા અને ડુમસના જમીન કૌભાંડમાં સામેલ મોટાં માથા પર CMO મહેરબાન

ગુજરાતમાં મુલાસણા અને સુરતના ડુમસની જમીનમાં થયેલા કૌભાંડોની તપાસ આગળ વધી રહી નથી તેની પાછળનું મુખ્ય કારણ સરકારની…

આખરે નીતા ચૌધરીને ATSએ લીમડીથી દબોચી લીધી, યુવરાજસિંહના સગાના ઘરે સંતાઇ હતી

નાસતી ફરતી પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે મંગળવારે લીમડી નજીકના ગામમાંથી ઝડપાઈ છે. ગુજરાત એટીએસ જેવી એજન્સી…

ગુજરાતમાં દારૂ મોકલનાર રાજસ્થાન ઉદેપુરના બુટલેગર મુકેશ ડાંગી સામે ઓર્ગેનાઈઝડ ક્રાઈમની કલમ હેઠળ અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવતી સ્ટેટ મોનિટરિંગ સેલ

ગુજરાતમાં દારૂના ધંધાથી બુટલેગરો માટે નવા કાયદાની કલમ 111 મુજબ કાયદાનો ગાળિયો કસાયો હવે બુટલેગરોને પણ ગેંગસ્ટરોની જેમ…