કૌભાંડીઓનો રોજગાર મેળો ; સરકારી નોકરીના નામે 40 બેરોજગારો સાથે છેતરપિંડી? અમદાવાદની ટોળકીએ ડે. કલેક્ટરના ઓર્ડર પણ આપી દીધા,સરકારી અધિકારી બનાવી દેવાનું કહી 10 કરોડ પડાવી લીધા
ગુજરાત જાહેર સેવા આયોગના પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક અપાવવાની લાલચ આપીને પાંચ યુવકો સાથે અમદાવાદમાં…