સાયબર ક્રાઈમથી કેમ બચવુ?:આણંદની કોલેજમાં સાયબર ક્રાઈમ અવરનેસ કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ સામે સાવધાની અંગે માહિતગાર કરાયાં
આણંદ જિલ્લાના નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા આવે તે માટે શ્રી જે.આર.મોથલીયા,પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ તથા શ્રી જી.જી.જસાણી,…