વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે તિલકવાડા ખાતે પકડાયેલ વિદેશી દારૂના જથ્થામાં છેલ્લા સાડા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને દબોચી લીધો
લોક અધિકાર વડોદરા તા.૧૭ નવેમ્બર ૨૦૨૪ વડોદરા શહેરમાં પ્રોહીની પ્રવૃતી નેસ્તેનાબુદ કરવા માટે પ્રોહીની સતત રેઇડો કરી પ્રોહીના…