ગૃહ રાજ્યમંત્રીના જિલ્લામાં સગીરા પીંખાઈ:અજાણ્યા શખસોએ સગીરાના મિત્રને માર મારી, નવરાત્રિમાં રાત્રિના સમયે સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ
સુરતના માંગરોળના બોરસરાં ગામે અજાણ્યા શખસોએ સગીરાના મિત્રને માર મારી, નવરાત્રિમાં રાત્રિના સમયે સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ…