હીરામાં રોકાણ કરી નફા સાથે આપીશ કહી વિધવાના રૂ.15 લાખ પડાવનારની ધરપકડ
વિધવાનો પુત્ર મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતા વિશ્વેન જોગાણીને ત્યાં નોકરી કરતો હોવાથી પારિવારિક સંબંધ હતો, તેમાં ઠગાઈ કરી…