વેરાન જંગલ.. એક લાવારીશ ઇનોવા કાર..કારમાંથી મળી આવ્યું ૫૨ કિલો સોનુ અને ૧૦ કરોડ રોકડા,લો હવે આને ક્યાં મોંઘવારી નડે.
મધ્યપ્રદેશના ભોપાલમાં પૂર્વ RTO કોન્સ્ટેબલ સૌરભ શર્મા અને તેના ભાગીદાર ચંદન સિંહ ગૌરના ઘરે લોકાયુક્તની રેડમાં મોટા ખુલાસા…