Breaking
Sun. Feb 16th, 2025

ahmedabadcity

વૈભવી બંગલામાં ચાલતું ગેરકાયદેસર કોલસેન્ટરનો પર્દાફાશ,32 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા

બુધવાર અમદાવાદ શહેરના કાંકરિયા નજીક વેદ મંદિર રોડ પાસે આવેલી ખોજા સોસાયટીમાં જીવાણી હાઉસ નામના વૈભવી બંગલામાં ચાલતા…

કુબેનગરમાં યુવતીને સાથે મારા મારી કરી કપડાં ફાડી નાંખી અને પુત્રીનો વિડિયો વાઇરલ કરવાની ધમકી

તારો પતિ મારી મેટરમાં વચ્ચે કેમ પડયો કહી, ઝગડો કર્યો અને માર માર્યો કુબેરનગરમાં રહેતા પડોશી યુવક મહિલાના…

ભાઇ-બહેનની જોડીએ કૃષ્ણનગરના યુવકને ફસાયો હનીટ્રેપમાં,૧ કરોડ માંગી ૧૧ લાખ ખંખેર્યા

ગરબા ક્લાસીસમાં મિત્રતા કેળવી યુવકને પ્રેમજાળમાં ફસાવ્યો અગાઉ કૃષ્ણનગરમાં રહેતા અને હાલ ચાંદખેડા રહેતા 36 વર્ષીય યુવકને નરોડાની…

થોડો સમય લાડ લડાવ્યા બાદ, સાસરિયાઓએ બતાવ્યો અસલી ચહેરો, વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી

નણંદ અને જેઠાણીએ કહ્યું હતું કે “તું સાવ ખોટી છે, તું ખોટા નાટકો કરે છે.” આમ કહીને તેની…

રીક્ષાએ યુવકને હડફેટે લેતા બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

વટવામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની, રિક્ષા પલટી ખાતાં યુવકને પાંસળીમાં ફ્રેકચર સહિત શરીરે ગંભીર ઇજાઓ…

તમે ડુપ્લીકેટ તેલ વેંચો છો..! તેમ કહીને તોડ કરવા આવેલા શખ્સો સામે ફરિયાદ,જોધપુર-સેટેલાઇટમાં બની હતી ઘટના

અમદાવાદ શહેરના જોધપુરમાં આવેલા આલોક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં સ્થિત ગોડાઉનમાં ચેકિંગ કરવાના બહાને ઘુસી જઇને નકલી આદીવાસી તેલનો સ્ટોક…

નરોડા એસટી વર્કશોપ પાસે યુવકની માથું છુંદાયેલ નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળતા ચકચાર

ઓળખ છૂપાવવા કપડા કાઢીને અજાણ્યા શખ્સો હત્યા કરીને નાસી ગયા, મૃતદેહ પાસેથી લોહીથી ખરડાયેલો પથ્થર મળ્યો નરોડા વિસ્તારમાં…

નિકોલમાં લઘુશંકા કરવા ઉભેલા યુવકને ચાકુ બતાવી ડરાવી બાઇકની લૂંટ ચલાવી નાસી ગયા

પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી નિર્દોષ લોકોને માર મારીને લૂંટી રહી છે, નિકોલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ…

સરકારના બે મંત્રીઓ આવ્યા, પૂરના પાણીમાં પગ મૂક્યા વગર ‘ફ્‌લડ ટુરિઝમ’ કરીને નીકળી ગયા

વડોદરાને વિશ્વામિત્રીના પાણીએ ધમરોળવામાં કશું બાકી રાખ્યું નથી ત્યારે બુધવારે સરાકરના બે મંત્રીઓ ૠષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા…

ખોખરામાં પરિવારજનો સૂતા રહ્યા અને મકાનમાં રૃા.૪.૮૮ લાખની મત્તાની ચોરી

પૂર્વમાં તહેવારોમાં તસ્કર અને લૂંટારુ ટોળકી દ્વારા તરખાટ મચાવવામાં આવ્યો પૂર્વ વિસ્તારમાં તહેવારોમાં તસ્કરો દ્વારા દિવસ દરમિયાન અનેક…