દશેરાના દિવસે જ અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડે તેવી કેટલાક કર્મીઓની હરકત, જાહેર રોડ-ફૂટપાથ પર જ બાઈક પાર્ક કરી બાટલીઓના બૂચ ખોલ્યા
નવી પોલીસ કમિશનર કચેરી સામે જ પોલીસ કર્મીઓએ દારૂની મહેફિલ માણી! અમદાવાદ પોલીસ માટે નાલેશીજનક, શરમજનક કિસ્સો દશેરાના…