Breaking
Sun. Feb 16th, 2025

મનોરંજન

આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો : જુઓ શું માહિતી અપાઈ સાયબર ક્રાઈમ અંગે ?

જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા શ્રી જે.આર.મોથલીયા,પોલીસ મહાનિરીક્ષક,અમદાવાદ વિભાગ તથા શ્રી જી.જી.જસાણી, પોલીસ અધિક્ષક આણંદ દ્વારા…

વડોદરામાં ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બે બાળકો ફંગોળાયા

રાજકોટ ગેમઝોનની બનેલી ઘટના બાદ તાજેતરમાં જ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી છુટ્ટી આપવામાં આવી છે. આ…

111 કરોડના ફ્રોડ કેસમાં એક જ કોમ્પ્યુટરમાં 200 બેંક એકાઉન્ટ લોગ-ઇન મળ્યાં, માત્ર 30 મિનિટમાં એકાઉન્ટ ખાલી કરી નાખતા

દેશભરમાં 111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ ચાઇનીઝ ગેંગ દુબઈ…

નીરોગી રહેવાનો રામબાણ ઇલાજ : ખાવું, પીવું ને જલસા કરવા

પીએમ મોદીજીએ એક જમાનામાં ‘મન કી બાત’માં કહ્યું હતું કે તમે એન્ટિબાયોટ્કિસનો આડેધડ ઉપયોગ બંધ કરો. એમણે એ…

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે 29 દિવસમાં 1.14 લાખથી વધુ દર્દીઓ માટે દેવદૂત બની 108 એમ્બ્યુલન્સ સેવા

રાજ્યભરમાં ઈમરજન્સી મેડિકલ સેવાની જરૂર પડે ત્યારે લોકો 108માં ફોન કરતા હોય છે. 108ને કારણે અત્યાર સુધી અનેક…

મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે યોજાયેલ” ધ ફોગ રન “નામની વર્ષા મેરેથોન દોડમાં ગાંધીનગરના બે પીઆઈ દોડ્યા

લોક અધિકાર ગુરુવાર 25, જુલાઈ ચિલોડા પોલીસ મથકના પીઆઈશ્રી એન્ડરસન અસારી સાહેબ અને એસપી કચેરીમાં સાયબર ક્રાઇમના હેડ…

મુલાસણા અને ડુમસના જમીન કૌભાંડમાં સામેલ મોટાં માથા પર CMO મહેરબાન

ગુજરાતમાં મુલાસણા અને સુરતના ડુમસની જમીનમાં થયેલા કૌભાંડોની તપાસ આગળ વધી રહી નથી તેની પાછળનું મુખ્ય કારણ સરકારની…

છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો: ‘તમારી પત્નીનો જીવ ઘરેણામાં છે, 6 મહિના સુધી માટલામાં રાખવા પડશે’

કહેવાય છે કે ડૂબતો માણસ બચવા માટે તણખલું પણ પકડે એમ અમરેલી જિલ્લ્લાના બાબરા તાલુકાના તાઇવદર ગામનો યુવાન…

પૂનમ પાંડેની જેમ હીના ખાને પણ રચ્યું કેન્સરનું નાટક? આ ફેમસ ઈન્ફ્લુએન્સરે કર્યો દાવો!

ટીવી એક્ટ્રેસ હીના ખાન હાલ પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેને ત્રીજા સ્ટેજનું સ્તન…