સેકટર પ સિનિયર સિટીજન સેવા મંડળના પ્રમુખ કેશરીસિહ બિહોલાની આગેવાની તથા માગૅદશૅન હેઠળ સિનિયર સિટીઝનોએ કથાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
સેકટર પ સિનિયર સિટીઝન સેવા મંડળ દવારા સેકટર પ સિનિયર સિટીઝન હોલ ખાતે સેકટર પ ના એ બી સી ના વરિષ્ઠ સિનિયર સિટીઝનો એ સમુહમા સત્યનારાયણ ભગવાનની કથાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ કથાના યજમાન તરીકે વરિષ્ઠ સિનિયર સિટીજન લલિતભાઈ દવે તથા પી એન અધ્યારુ એ કથામા બેસી પુજા અચૅના કરી હતી કથાકાર તરીકે આદરણીય પ પૂ કાનજીભાઈ શાસ્ત્રી એ સુદર કથાની પુજા અચૉના કરાવી કથાનુ વાચન કરી સિનિયર સિટીજનોને વિસ્તારથી શંભળાવી હતી સેકટર પ ના મોટી સંખ્યામા સિનિયર સિટીઝન ભાઈઓ તથા બહેનો તેમજ વસાહતીઓ એ સત્યનારાયણ ભગવાનની કથાના દશૅનનો લાભ લીધો હતો.સેકટર પ સિનિયર સિટીજન સેવા મંડળના પ્રમુખ કેશરીસિહ બિહોલાની આગેવાની તથા માગૅદશૅન હેઠળ સિનિયર સિટીઝનોએ કથાનુ આયોજન કરવામા આવ્યુ હતુ સદરહુ ધામિક કાયૅક્રમમા સેકટર પ વસાહત મંડળના પ્રમુખ આર જી દવે વરિષ્ઠ સિનિયર સિટીઝનો મુળસિહ ચાવડા ધનશાયમસિહ ગોલ જગદીશભાઈ પટેલ જશવંતસિહ રાઠોડ પી વી જેઠવા પ્રો નટુભાઈ પટેલ પ્રવિણસિહ સિસોદીયા જયેશભાઈ ધુવ સુરેન્દૃસિહ વાધૈલા કાનજીભાઈ દેસાઈ માધવલાલ ચોધરી મંગળદાસ પટેલ મહિલા મંડળના સિનિયર સિટીજન સભયો જાગૃતિબેન દવે નિરુબેન નાયક હંસાબેન શુકલ બીનાબેન ભટ અરુણાબેન હેતલબેન દેસાઈ સવિતાબેન ગોલ વગેરે મોટી સંખ્યમા હાજર રહી ધામિક કાયૅક્રમમા ભાગ લીધો હતો. સત્યનારાયણ કથાનુ સફળ આયોજન કરવા માટે સિનીયર સિટીજનો જગદીશભાઈ પટેલ જશવંતસિહ રાઠોડ જયેશભાઈ ધુવ ઓમપ્રકાશ પંચાલ એ ભારે જહેમત ઉઠાવી હતી.
મહિલા મંડળના સિનિયર સિટીજન સભયો જાગૃતિબેન દવે નિરુબેન નાયક હંસાબેન શુકલ બીનાબેન ભટ અરુણાબેન હેતલબેન દેસાઈ સવિતાબેન ગોલ વગેરે મોટી સંખ્યમા હાજર રહી ધામિક કાયૅક્રમમા ભાગ લીધો હતો.