Breaking
Sun. Oct 13th, 2024

અમદાવાદ ના રામોલ વિસ્તારમાં રામોલ ની જનતા ની રેડ માં સરકારી અનાજના કૌભાંડનો કરવામાં આવ્યો પર્દાફાસ

Spread the love

રામોલ વિસ્તારમાં આવેલ રાજેશ જૈન નામની સરકારી અનાજના દુકાન માલિક દિલીપ જૈનની મીલીભગતથી સરકારી અનાજની હરાફેરી કરતા હોવાનો વિડિઓ વાયરલ,

લોક અધિકાર સમાચારના તંત્રીશ્રી તેજસભાઈ ચૌહાણના હાથે લાગ્યા જરૂરી પુરાવા, સરકારી અનાજ ની ગેરકાયદેસર ખરીદી કરનાર વિજય ઉર્ફે બલ્લુ નું નામ આવ્યું સામે, છેલ્લા ચાર વર્ષ થી વિજય ઉર્ફે બલ્લુ કરીરહીયો છે સરકારી અનાજ ની હેરાફેરી, શું થશે કોઈ કાર્યવાહી કે પછી પ્રસાશન ના આંખ આડા કાન કરશે, અમદાવાદ ના વટવા ઝોન માં આવેલ રાજેશકુમાર એચ જૈન નામની સરકારી અનાજના માલિક દિલીપ જૈન દ્વારા સરકારી અનાજની હેરાફેરી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો, રામોલ ગામમાં સરકારી અનાજની દુકાન પર જનતા રેડ.

રામોલ ગામની જનતા રેડમાં થયો મોટો ખુલાસો, વિજય ઉર્ફે બલ્લુ જામફળ વાડીમાં રહીને મણીનગર વટવા ખોખરા અમરીવાડી ઓઢવ રબારી કોલોની જેવા વિસ્તારોમાં આવેલ આશરે 100 થી 200 જેટલી સરકારી અનાજની દુકાનો માંથી દર મહિને 20 થી 50 લાખ રૂપિયાનું સરકારી અનાજ કરતો હોવાનું જાણવા મળેલ છે, સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ..

આ સરકારી અનાજનો જથ્થો બાપુનગરના હરદાસ નગરમાં આવેલ સૌરભ ટેન્ડર્સના મલિક સુશીલ અગ્રવાલ ના ત્યાં પહોંચાડવાનો હતો, વિજય ઉર્ફે બલ્લુ છેલ્લે ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે સરકારી અનાજની ખરીદી કરીને સરકારી અનાજના રૂપિયાથી અઢળક સંપત્તિ બનાવી હોવાનું આવ્યું છે સામે, દિલીપ જૈન પાસે વધુ એક સરકારી અનાજની દુકાનનો પરવાનો હોવાનું જાણવા મળ્યું છે, વિજય ઉર્ફે બલ્લુ સુશીલ અગ્રવાલ દિલીપ જૈન પ્રમોદ ગુપ્તા જેવા લોકોની મિલકતની તપાસ કરવામાં આવે તો સરકારના કરોડો રૂપિયાની રિકવરી થાય,

ગરીબોના હકનું અનાજ સગેવગે કરનાર પર થશે કાર્યવાહી,જોવાનું એ રહ્યું કે અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં ફરિયાદ કરતા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *