આજ રોજ ગણેશચતુર્થીના દિવસે આશ્રય ફાઉન્ડેશન અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંબાજી પગપાળા જતા ભાવિક ભક્તોના સેવાર્થે સેવા કેમ્પનું ઉદઘાટન ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. અને સાથે અનેક ભાવિક ભક્તો પણ જોડાયા હતા.
આશ્રય ફાઉન્ડેશન અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંબાજી પગપાળા જતા ભાવિક ભક્તોના સેવાર્થે સેવા કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું
