ગાધીનગર શહેર વસાહત મહાસંધ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.
ગાંધીનગર ખાતે સેકટર પ સિનિયર સિટીઝન હોલ ખાતે સિનિયર સિટીઝનો દવારા નિવૃત આચાયૅશ્રી મુળસિહ ચાવડા સાહેબ તથા આઈ ટી આઇ શિક્ષકશ્રી જગદીશભાઈ પટેલ ને આજે શિક્ષકદિને ટીચસૅ ડે તરીકે ઉજવણી કરવામા આવી હતી.
જેમાં નિવૃત આચાયૅશ્રી મુળસિહ ચાવડા તથા આઇ. ટી. આઇ નિવૃત શિક્ષકશ્રી તેઓનુ ગાધીનગર શહેર વસાહત મહાસંધના પ્રમુખ કેશરીસિહ બિહોલા તથા 88 વષૅના વરિષ્ઠ સિનિયર સિટીઝન લલિતભાઈ દવે દવારા ફુલછડી આપી જાહેર સન્માનિત કરવામા આવ્યુ હતા .
અને તેઓની અગાઉની સેવાઓને બિરદાવવામા આવી.