Breaking
Mon. Nov 4th, 2024

આણંદની સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ કૉલેજ ખાતે યોજાયો સાયબર ક્રાઇમ જાગૃતતા પોગ્રામ

Spread the love

શ્રી જે આર મોથલીયા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જી.જી.જસાણી પોલીસ અધિક્ષક આણંદ નાઓની અધ્યક્ષતામાં યોજાયો સાયબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામ

સાયબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામ નું અયોજન કરવામાં આવ્યું.

દિન પ્રતિદિન સાયબર ક્રાઇમ ના બની રહેલ બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા શ્રી જે આર મોથલીયા,પોલીસ મહાનિરીક્ષક , અમદાવાદ વિભાગ તથા શ્રી જી.જી.જસાણી, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ  સૂચના આપેલ. જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પો. ઇન્સ. શ્રી સી.પી.ચૌધરી નાઓના માર્ગદશન હેઠળ તા.૩૧/૦૭/૨૦૨૪ ના રોજ Sardar Patel Education Campus ( SPEC) કૉલેજ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મુસ્તકીમ મલેક ,પો.કો. સોહાના બેન તથા સાયબર પ્રમોટર વિરેન જોષી દ્વારા સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી, તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલીક હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી ફરીયાદ કરવા વિશે માહિતી આપી. આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ તેમજ ૧૩૦ જેટલા વિદ્યર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *