

Vastu Tips For Money Plant: વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને શુભ છોડમાંથી એક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘણા છોડ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, જેને ઘરમાં રાખવામાં આવે તો સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ સાથે સકારાત્મક ઉર્જા આવે છે. આમાંથી એક મની પ્લાન્ટ માનવામાં આવે છે. મની પ્લાન્ટ ઘર, ઓફિસ વગેરે જગ્યાએ રાખવામાં આવે છે. જો તમે ઘરમાં મની પ્લાન્ટ લગાવી રહ્યા છો તો આ બે વસ્તુઓને માટીમાં નાંખી દો. આ વસ્તુઓને માટીમાં નાખવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ વાસ્તુ અનુસાર કઈ વસ્તુઓને શુભ માનવામાં આવે છે…