
કલોલ તાલુકામાં દાખલ થયેલ લૂટ અને મારામારીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
ગાંધીનગર એલસીબી -1 ની સ્કોડ ટીમ -4 ના હાથે લાગ્યો લુંટ અને મારામારીના ગુન્હામાં ફરાર આરોપી
નાસ્તા ફરતા સ્કોડ ટીમ – 4 ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી
એએસઆઈ ભવનસિંહ પૃથ્વીસિંહ,મનીષસિંહ બિપીનસિંહ તથા એલ આર રાહુલકુમાર મનુભાઈ મળેલ ચોક્ક્સ બાતમી આધારે
કિરણ ગફુરભાઈ કરશનભાઇ રબારીને ઝડપી પાડવા સફળતા મળી હતી.