
બોડેલી તાલુકાના પાણેજ ગામનીદુ:ખદ ઘટના ….નો વિરોધ દર્શાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો.
બોડેલી તાલુકાના પાણેજ ગામે ચાર વર્ષ ની બાળકી ની બલી ચઢાવી હત્યા
ને અનુસંધાને આમ આદમી પાર્ટી ના સંખેડા વિધાનસભા પ્રભારી એડવોકેટ
રંજન તડવી તથા જિલ્લા મહામંત્રી રસિકભાઈ ભાઈ ભીલ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મૃતક બાળકીના પરિજનોની મુલાકાત લીધી.
અને દુઃખદ ઘટનાને સખત શબ્દોમાં લખોડી
જુઓ શું કહી રહ્યા છે રંજનભાઇ તડવી તથા રસિકભાઈ
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર