
લોક અધિકાર ન્યુઝ,
ગાંધીનગરના સેક્ટર ૨૫ માં આવેલ નામાંકિત ખોડીયાર રેસ્ટોરન્ટની ખુલ્લી પોલ…..
નામાંકિત ખોડીયાર રેસ્ટોરન્ટની એક જાગૃત રીપોર્ટર દ્વારા કરાયુ સરપ્રાઇઝ ચેકીંગ…….
ચેકીંગ દરમિયાન રેસ્ટોરન્ટની ખુલ્લી પોલ…….
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આ ખોડીયાર રેસ્ટોરન્ટ……..
રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકોને વાસી ખાવાનું મળતાં હોવાની રાવ………
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ રેસ્ટોરન્ટ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે ખરા?
વાસી ખાવાનું મળતાં હોવાની ચર્ચાઓને લઈ જાગૃત તંત્રીએ કર્યું સરપ્રાઇઝ ચેકીંગ…….
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આવી રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરવા લોકની માંગ ઉઠવા પામી……
આવી રેસ્ટોરન્ટોમાં ખાવાથી લોકોને થાય છે ફૂડ પોઈઝનિંગ……જોવાનું એ રહ્યું કે આ ખોડિયાર હોટલ પર કાયદેસર કાર્યવાહી થસે કે પછી ભીનું સંકેલાશે આવી હોટેલ પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ…….સારી હોટેલ જોઈને લોકો ફેમિલી સાથે જમવા જતા હોય છે……આ ખોડિયાર હોટેલ જેવી હોટેલોને કાયદેસર સીલ લાગવા જોઈએ……..