
શૂત્રો ના જણાવ્યા અનુસાર આજરોજ સવારના આઠ વાગ્યાના અરસામાં પાણેજ ગામની મહિલા જ્યોતિબેન તડવી પોતાના બે બાળકોને લઈ નદી તરફ કપડાં જોવા જઈ રહી હતી જે દરમિયાન પાંચ ગામનો ભુવો લાલાભાઇ તડવી જનેતા પાસેથી પાંચ વર્ષે બાળકીને ખૂંચવી પોતાના ઘરમાં લઈ ગયો હતો અને કુહાણીના ગાજે કી માસુમની હત્યા કરી નાખી હતી.
પ્રત્યક્ષ જોનાર માતાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આવ્યો હતો જોવા લાલાભાઇએ માસુમ બાળકીની હત્યા કર્યા પછી પોતાના ઘરના મંદિરમાં બાળકીનું લોહી ચડાવી હતું
બોડેલી પોલીસે નરબલી તેમ જ હત્યાનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો છે ખોબલા જેવા નાના ગામમાં નરબલી નો બનાવ બનતા ગામમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.
જે અંગે શું કહી રહ્યા છે ડિવિઝન એ એસ પી શ્રી ગૌરવ અગ્રવાલ
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર