આજરોજ તારીખ 18 જાન્યુઆરીના કલાક 05:30 વાગે અરજદાર શ્રી ભાર્ગવ સુરેશભાઈ ગામીત ઉ.26.રહે. શિવપ્રસાદ ફળિયુ ગામ પાર્ટી તાલુકો ડોલવણ જીલ્લો તાપી નાઓનું પાકીટ પડી ગયેલ હોય જે પાકીટ સેક્ટર 7 પોલીસ સ્ટેશનં ગાંધીનગર પીસીઆર 4 માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ કાનજીભાઈ તથા પો.કો. દિલીપભાઈ શીવાભાઈ નવો ને મળતા જે જે પાકીટમાં રહેલ ડોક્યુમેન્ટ આધારે મોબાઈલ નંબર મેળવી અરજદારનું પાકીટ અરજદારને પરત સોંપેલ છે. પાકીટમાં અગત્યના ડોક્યુમેન્ટ તેમજ રોકડ રૂપિયા 3500 હતા.પોલીસ પ્રજાનો મિત્ર છે એ સાબિત કરતા સેક-૭ પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાન