
ગાંધીનગર બુધવાર
ગાંધીનગર શહેર વસાહત મહાસંધ સંસ્થાના બે પ્રતિનિધોઓને સેકટર 11 કેશરીયા નવરાત્રી ગરબા મહોત્સવ ગ્રાઉન્ડ ખાતે માનનીય ધારાસભયશ્રી રિટાબેન પટેલ તથા આયોજક કેતનભાઇ પટેલ દ્વારા સમુહ આરતીમા ભાગ લેવા આમંત્રણ પાઠવવામા આવેલ હતુ. જેનો સ્વીકાર કરી સંસ્થાના પ્રમુખ કેશરીસિહ બિહોલા જગદીશભાઈ પટેલ જશવંતસિહ રાઠોડએ હાજરી આપી કેશરીયા ગરબા મહોત્સવમા માતાજીની આરતી ઉતારી દશૅનનો લાભ લીધો હતો.
કેશરીયા નવરાત્રી ગરબા મહોત્સવ ગ્રાઉન્ડ ખાતે માનનીય ધારાસભ્યશ્રી રિટાબેન પટેલ તથા આયોજક કેતનભાઇ પટેલ દ્વારા શહેર વસાહત મહાસંધ સંસ્થાના પ્રમુખ કેશરીસિહ બિહોલા જગદીશભાઈ પટેલ જશવંતસિહ રાઠોડ સમુહ આરતીમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું.